VIDEO: રાજકોટ આરોગ્ય કર્મચારીઓમાં વિરોધનો સૂર, 700 જેટલા કર્મચારીઓ માસ CLમાં જોડાયા

રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને રેલી કાઢી હતી. પગાર વધારા સહિતના 13 પ્રશ્નોને લઈને કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના 700 જેટલા કર્મચારીઓ માસ CLમાં જોડાયા હતા. કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.   Web Stories View more 30 લાખની હોમ લોન […]

VIDEO: રાજકોટ આરોગ્ય કર્મચારીઓમાં વિરોધનો સૂર, 700 જેટલા કર્મચારીઓ માસ CLમાં જોડાયા
Follow Us:
| Updated on: Dec 09, 2019 | 9:02 AM

રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને રેલી કાઢી હતી. પગાર વધારા સહિતના 13 પ્રશ્નોને લઈને કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના 700 જેટલા કર્મચારીઓ માસ CLમાં જોડાયા હતા. કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">