કાળજાળ ગરમી વચ્ચે રાજકોટના કોટડાસાંગાણી વિસ્તારમાં કરા સાથે વરસાદ
કાળજાળ ગરમી વચ્ચે રાજકોટનાં કોટડાસાંગાણી વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદની સાથે જોરદાર પવન સાથે વાવાઝોડા જેવા દૃશ્ય જોવા મળ્યા હતા. TV9 Gujarati રાજકોટની આજુબાજુના વિસ્તારમાં કમોસમી વર્ષા થઈ છે. કમોસમી વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. આ પણ વાંચો: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં થયો અપહરણનો પ્રયાસ, ઘટના થઈ CCTVમાં કેદ