રાજકોટઃકોરોનાના કેસ શોધવા મનપાએ બદલી રણનીતિ, રેપિડ ટેસ્ટને બદલે ઘરે-ઘરે જઈ કરશે તપાસ

રાજકોટઃકોરોનાના કેસ શોધવા મનપાએ બદલી રણનીતિ, રેપિડ ટેસ્ટને બદલે ઘરે-ઘરે જઈ કરશે તપાસ


રાજકોટમાં કોરોનાના કેસ શોધવા મહાનગર પાલિકાએ રણનીતિ બદલી છે. રાજકોટ મનપાએ રેપિડ ટેસ્ટની કામગીરી પડતી મૂકી છે તેના બદલે મનપાની 33 ટીમ ઘરે-ઘરે જઈને આરોગ્યની તપાસ કરશે. રાજકોટના જંગલેશ્વર, એકતા કોલોની, ગોકુલનગર, ઉદયનગર, ગ્રીનપાર્ક, શિવશક્તિ સોસાયટીમાં તપાસ કરવામાં આવશે. જે દર્દીમાં કોરોનાના લક્ષણો હશે તે દર્દીના જ ટેસ્ટ કરાશે.

આ પણ વાંચો: ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati