RAJKOT: બાંધકામ મટીરીયલમાં ભાવ વધારો થતા બિલ્ડરો હડતાલ પર

ક્રેડાઈ દ્વારા ભાવ વધારા સામે ગુજરાત વ્યાપી કન્સ્ટ્રક્શન સાઈટ પર કામકાજ બંધનું એલાન અપાયું છે. છેલ્લાં 6 માસમાં બાંધકામ મટીરિયલમાં 15થી 20 ટકા જેટલો ભાવ વધારો થતાં બિલ્ડર્સ એસોસિએશનમાં રોષ વ્યાપી ગયો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 12, 2021 | 1:16 PM

ક્રેડાઈ દ્વારા ભાવ વધારા સામે ગુજરાત વ્યાપી કન્સ્ટ્રક્શન સાઈટ પર કામકાજ બંધનું એલાન અપાયું છે. છેલ્લાં 6 માસમાં બાંધકામ મટીરિયલમાં 15થી 20 ટકા જેટલો ભાવ વધારો થતાં બિલ્ડર્સ એસોસિએશનમાં રોષ વ્યાપી ગયો છે. ગુજરાત સહીત રાજકોટભરના(RAJKOT) બિલ્ડરો હડતાલ પર છે. રાજકોટના 750 થી 800 જેટલી કન્ટ્રકશન સાઇટમાં આજે બંધ રાખવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">