રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની 13 ટીમને ખડકી દેવામાં આવી,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની ટીમને ખડકી દેવામાં આવી છે. ભારે વરસાદનાં પગલે 13 જેટલી ટીમને રાજ્યના વિવિધ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. NDRFની 2 ટીમ ગાંધીનગર અને વડોદરા ખાતે રિઝર્વ રખાઈ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની આગાહીનાં પગલે ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે. Web […]
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની ટીમને ખડકી દેવામાં આવી છે. ભારે વરસાદનાં પગલે 13 જેટલી ટીમને રાજ્યના વિવિધ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. NDRFની 2 ટીમ ગાંધીનગર અને વડોદરા ખાતે રિઝર્વ રખાઈ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની આગાહીનાં પગલે ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code