VIDEO: અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતામાં

  Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું […]

VIDEO: અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતામાં
Follow Us:
| Updated on: Oct 06, 2019 | 12:07 PM

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદ વરસ્યો છે. ચલાલા અને ગોપાલગ્રામ વચ્ચેના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી જગતનો તાત ખેડૂત હવે ચિંતામાં મુકાયો છે. ખેતરોમાં પાણી ભરાયેલું રહેતા પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">