VIDEO: રાજ્યમાં 31 જિલ્લાના 154 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ

VIDEO: રાજ્યમાં 31 જિલ્લાના 154 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ


સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત છે ત્યારે રાજ્યમાં 31 જિલ્લાના 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખંભાળિયામાં 12 ઇંચ વરસાદ નોંધાયો હતો. કલ્યાણપુરામાં સાડા અગિયાર ઇંચ વરસાદ જ્યારે દ્વારકામાં 9.04 ઇંચ, ભાણવડ 8.08 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો: VIDEO:દીવના દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યાં, જુઓ અરબ સાગરનો આહલાદક નજારો

કચ્છના માંડવી, મુન્દ્રા અને જામજોધપુરમાં પડ્યો સાડા સાત ઇંચ વરસાદ. પોરબંદરના કુતિયાણા અને કચ્છના નખત્રાણા સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માણાવદરમાં સાડા પાચ ઇંચ વરસાદ. જામનગરના લાલપુરમાં પાંચ ઇંચ, પોરબંદરમાં સાડા પાંચ ઈંચ તો રાણાવાવમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati