ગુજરાતમાં આવતીકાલથી વરસાદનુ જોર ઘટશે, આજે ઉતર ગુજરાત-કચ્છમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં નોંધાયો 120 ટકા વરસાદ

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ગુજરાત તરફ આગળ આવીને વધુ મજબૂત થયું હતું. હાલ આ વરસાદી સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપર સ્થિર છે. જેના કારણે ઉતર ગુજરાત અને કચ્છમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજની તારીખે ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ 120 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  દક્ષિણ રાજસ્થાન ઉપર સ્થિર થયેલી […]

ગુજરાતમાં આવતીકાલથી વરસાદનુ જોર ઘટશે, આજે ઉતર ગુજરાત-કચ્છમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં નોંધાયો 120 ટકા વરસાદ
Bipin Prajapati

|

Sep 19, 2020 | 3:47 PM

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ગુજરાત તરફ આગળ આવીને વધુ મજબૂત થયું હતું. હાલ આ વરસાદી સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપર સ્થિર છે. જેના કારણે ઉતર ગુજરાત અને કચ્છમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજની તારીખે ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ 120 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  દક્ષિણ રાજસ્થાન ઉપર સ્થિર થયેલી વરસાદી સિસ્ટમ આવતીકાલે ગુજરાતથી વધુ દૂર જતા રાજ્યમાં આવતીકાલથી વરસાદનુ જોર ઘટશે. આવતીકાલથી ગુજરાતમાં માત્ર છુટોછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ પડશે.

આ પણ વાંચોઃઅહો આશ્ચર્યમ !! સુરતના દાઉદી વોહરા સમાજના બે ભાઈ પ્રકાશીત કરે છે, દેશનું એક માત્ર સંસ્કૃત ભાષાનું અખબાર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati