અમદાવાદના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસ્યો વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસ્યો વરસાદ

દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ સાંજે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને પગલે, સમી સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતો રહ્યો હતો. જુઓ વીડીયો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati