વડોદરાના ડભોઈ શહેર અને તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બે દિવસથી સમગ્ર પંથકમાં લોકો ગરમીથી પરેશાન હતા. ત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. ત્યારે નાના બાળકોએ વરસાદમાં પલળીને મજા માણી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો