રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરહાજર રહેનારા તલાટીઓ વિરુદ્ધ કાર્યવાહી

રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરહાજર રહેનારા તલાટીઓ વિરુદ્ધ કાર્યવાહી

રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરહાજર રહેનાર તલાટીઓ સામે થઇ છે કાર્યવાહી. પડધરીના ચાર તલાટીઓ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. મગફળીની ટેકાના ભાવની ખરીદી વખતે આ તલાટીઓ રજા પર જતા રહ્યા હતા. એટલું જ નહિં આ મુદ્દ તેમણે કોઇને જાણ પણ નહોતી કરી. જેના કારણે ભૌમિક ફેફર, વિપુલ કલોલ, ભરત દોશી અને યુવરાજસિંહ ઝાલા સામે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું કે, શું હવે મારે ઘરે બેસીને આરામ કરવાનો છે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati