PM મોદી અને ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ તંત્ર કામે લાગ્યું, 25 IPS સહિત ઉચ્ચ પોલીસ અધિકારી રહેશે તૈનાત

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાબરમતી અને મોટેરા મેટ્રો સ્ટેશનની કામગીરી પણ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. સાબરમતી મેટ્રો સ્ટેશનથી સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરના પટ્ટામાં મૈત્રી દ્વારા બીમ વચ્ચે રેલિંગ લગાવી દેવામાં આવી છે.   Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, […]

PM મોદી અને ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ તંત્ર કામે લાગ્યું, 25 IPS સહિત ઉચ્ચ પોલીસ અધિકારી રહેશે તૈનાત
Follow Us:
| Updated on: Feb 12, 2020 | 6:35 AM

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાબરમતી અને મોટેરા મેટ્રો સ્ટેશનની કામગીરી પણ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. સાબરમતી મેટ્રો સ્ટેશનથી સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરના પટ્ટામાં મૈત્રી દ્વારા બીમ વચ્ચે રેલિંગ લગાવી દેવામાં આવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાથે જ મેટ્રો બીમ વચ્ચે 100થી વધુ વૃક્ષો પણ વવાશે અને 15 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રેસિડેન્ટની સુરક્ષા ટીમ આવી વિસ્તાર પર કબજો લેશે. જેથી મેટ્રો કર્મચારીને 15 ફેબ્રુઆરી સુધીની ટાઈમલાઈન અપાઈ છે. સાથે જ મોટેરા સ્ટેડિયમ તેમજ આસપાસના વિસ્તારમાં રસ્તાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ સુરક્ષાને લઈ 25 IPS સહિત ઉચ્ચ પોલીસ અધિકારી તૈનાત રહેશે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં તમામને રાઉન્ડ ધ ક્લોક રહેવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તો ભવ્ય સમારોહમાં ગાંગુલી-તેડુંલકર જેવા દિગ્ગજો હાજર રહેશે. સાથે જ 75 હજાર વિદ્યાર્થીઓને હાજર રાખવા ફરમાન કરાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: GST પોર્ટલના વિરોધમાં ગુજરાતના તમામ ટેક્સ પ્રેક્ટિનર્સ સંગઠનોની આજે હડતાળ, કલેક્ટરને આપશે આવેદનપત્ર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">