Weather update: આગામી સમયમાં રહેશે સ્વચ્છ આકાશ, મોડી રાત્રે થશે ઠંડીનો અનુભવ

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

Weather update: આગામી સમયમાં રહેશે સ્વચ્છ આકાશ, મોડી રાત્રે થશે ઠંડીનો અનુભવ
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 6:48 AM

દીવાળીનો તહેવાર આવતા પહેલા ગુજરાતવાસીઓને ગુલાબી ઠંડીનો  (mild cold) અનુભવ થવા માંડશે. હવામાન વિભાગે  (IMD) જણાવ્યું હતું કે  આજના દિવસે મોટા ભાગના શહેરોમાં રાત્રિનું તાપમાન 25 ડિગ્રી અથવા તેનાથી નીચું રહેશે જ્યારે દિવસનું તાપમાન  (temperature) વધુમાં વધુ 38 ડિગ્રી રહેશે. તેમજ રાજ્યમાં આજે આકાશ એકદમ સ્વચ્છ  જોવા મળશે. તેમજ કેટલાક જિલ્લાઓમાં  મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરશે.

અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારે અનુભવાશે ઠંડક

અમદાવાદમાં આજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તેમજ 54 ટકા બેજનું પ્રમાણ રહેશે તેમજ મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. તો અમરેલીમાં મહત્તમ તાપમાન ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ડિગ્રી રહેશે. તો અમરેલી જિલ્લામાં પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે આણંદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો અરવલ્લીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.અહીં પણ આકાશ એકદમ ચોખ્ખું જોવા મલશે.

બનાસકાંઠામાં દિવસે થશે ગરમીનો અનુભવ

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો ભાવનગરમાં મહત્તમ તાપમાન ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. બોટાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે . જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેશે ડિગ્રી રહેશે. તો દાહોદ અને ડાંગ સહિત ના જિલ્લાઓમાં આકાશ ચોખ્ખું જોવા મળશે. ડાંગમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

દેવભૂમિ દ્વારકામાં બફારનો અનુભવ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

પંચમહાલ અને પોરબંદરમાં દિવસ દરમિયાન વાતાવણ રહેશે ચોખ્ખું

પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો પોરબંદરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો વડોદરામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 26 રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે, તેમાં ફેરફાર આવી શકે છે)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">