Porbandar: નગરપાલિકા પ્રમુખ- ઉપપ્રમુખની વરણીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા

પોરબંદર (Porbandar)છાયા સયુંકત નગરપાલિકા માં આજે પ્રમુખ ઉપપ્રમુખ વરણી થયેલી હતી. જેમાં સમર્થકો અને આગેવાનો ઉમટી પડયા હતા.

Porbandar: નગરપાલિકા પ્રમુખ- ઉપપ્રમુખની વરણીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 15, 2021 | 4:44 PM

પોરબંદર (Porbandar)છાયા સયુંકત નગરપાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખ વરણી થઇ હતી. જેમાં સમર્થકો અને આગેવાનો ઉમટી પડયા હતા. પ્રમુખને શુભેચ્છાઓ આપવા લોકોના ટોળા ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઇ હતી. જેમાં પ્રમુખ તરીકે સરજુ કારીયા અને ઉપપ્રમુખ ભારતીબેન જુગી અને કારોબારીના ચેરમેન તરીકે શૈલેષ જોશીની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં ચૂંટાયેલા સદસ્યો અને સામાજિક આગેવાનો ઉમટી પડયા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પાલિકા કચેરીમાં પ્રમુખના સ્વાગત સમયે લોકોની ભીડ જામી હતી. અને ટોળા એકઠા થયા હતા એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.તેવા સમયે પાલિકા કચેરીમાં લોકોના ટોળા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મુકાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">