Gujarat Election 2022 : ચૂંટણી નજીક આવતા એક્શનમાં AAP, નવા ‘ગેરન્ટી કાર્ડ’ સાથે ફરી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રની મુલાકાતે

ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના (AAP)  રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ હવે વધવા લાગ્યા છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ જોરશોરથી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે.

Gujarat Election 2022 : ચૂંટણી નજીક આવતા એક્શનમાં AAP, નવા 'ગેરન્ટી કાર્ડ' સાથે ફરી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રની મુલાકાતે
Arvind Kejriwal gujarat visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 1:41 PM

રાજ્યમાં હવે વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના (AAP)  રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ હવે વધવા લાગ્યા છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ જોરશોરથી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. દિલ્હીના મૂખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ફરીથી ગુજરાત આવનાર છે.આવતીકાલે બપોરે 1 વાગ્યે એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ ખાસ વિમાન મારફત પોરબંદર એરપોર્ટ પર ઉતરાણ આવશે.પોરબંદર એરપોર્ટ થી બાય રોડ દેવભૂમિ દ્વારકા (Devbhoomi dwarka) જવા રવાના થશે.

શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબધિત AAP ની ગેરન્ટી

22 ઓગસ્ટે CBIની કાર્યવાહી વચ્ચે દિલ્લીના CM કેજરીવાલ (CM Kejriwal) અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા (DY CM Manish Sisodia) બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અમદાવાદમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.ત્યારબાદ હિંમતનગર અને ભાવનગરમાં(bhavnagar) ટાઉનહોલ મીટિંગને સંબોધિત કરી હતી.આ દરમિયાન તેણે શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી ગેરન્ટી આપી હતી. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારી શાળાઓ, સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. દરેકની સારુ શિક્ષણ અને સારી સારવાર વિનામૂલ્યે મળશે. જેનાથી લોકોને રાહત થશે. આ મુલાકાત દરમિયાન તેઓએ યુવાનો સાથે પણ સંવાદ કર્યો હતો.ત્યારે આ વખતે કેજરીવાલ કઈ ગેરંટી આપશે તે જોવુ રહ્યુ… ?

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

અરવિંદ કેજરીવાલે યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાત દરમિયાન ભાવનગરના યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નિલમબાગ પેલેસ ખાતે મુલાકાત કરી હતી.અરવિંદ કેજરીવાલ એરપોર્ટથી સીધા તેમને મળવા પહોંચ્યા હતા. જયારે નિલમબાગમાં કેજરીવાલ અને યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે બેઠક યોજાઇ હતી. તેમની આ મુલાકાતના પગલે રાજકારણ ગરમાયું હતુ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">