Devbhoomi Dwarka: PFI કનેકશનની આશંકાને પગલે બેટ દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાયું

બેટ દ્વારકામાં પોલીસ કોર્ડન દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. PFI ક્નેક્શનને પગલે ઓખા - બેટ દ્વારકા વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવશે. સાથે જ નિર્માણાધીન સિગ્નેચર બ્રિજ આસપાસના સ્થળોના દબાણો દૂર કરાવવામાં આવશે.

Devbhoomi Dwarka: PFI કનેકશનની આશંકાને પગલે બેટ દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાયું
બેટ દ્વારકા ફેરવાયું પોલીસ છાવણીમાં
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 01, 2022 | 10:26 AM

દેવભૂમિ દ્બારકા જિલ્લાના બેટ દ્વારકામાં ( Bat Dwarka) PFIની આશંકાને પગલે સમગ્ર બેટ દ્વારકા પોલીસ (Police) છાવણીમાં ફેરવાઈ ગયું છે. બેટ દ્વારકામાં પોલીસ કોર્ડન દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. PFI ક્નેક્શનને પગલે ઓખા – બેટ દ્વારકા વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવશે. સાથે જ નિર્માણાધીન સિગ્નેચર બ્રિજ આસપાસના સ્થળોના દબાણો દૂર કરાવમાં આવશે. આ ઘટનાને પગલે દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

દ્વારકા માં રેન્જ આઇ.જી. સહિત 5 જિલ્લા ના એસ.પી.ના ધામા

આ ઘટનાને પગલે દ્વારકા જિલ્લામાં પોલીસ તેમજ એસ.આર.પી. ની ટીમો ખડકાઇ છે. દ્વારકા જિલ્લામાં પોલીસ ઊંચ અધિકારીઓ સહિત એસ.આર.પી. ની મોટી હિલચાલ જોવા મળી  રહી છે અને  એસ.આર.પી. ની બે કંપનીઓ સહિત મોટી માત્રામાં પોલીસ જવાન નો કાફલો બેટ દ્વારકા માં ખડકાયો છે.મોટી માત્રા ઊંચ કક્ષાના અધિકારો ટિયર ગેસ, બુલેટપ્રુફ જેકેટ તેમજ હથિયારોથી સજ્જ જવાનો ના કાફલો બેટ દ્વારકામાં જોવા મળી રહ્યો છે.

ગત રોજ વડોદરામાં પણ થઈ હતી કાર્યવાહી

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ બાદ વડોદરામાં ગુજરાત ATS (Gujarat ATS)એ એક મદરેસા પર મોટી કાર્યવાહી કરીને તેને સીલ કરી દીધી છે. મળતી માહિતી મુજબ મદરેસામાં મોટું ષડયંત્ર (Big Conspiracy in Madrasa) રચવાની શક્યતાને જોતા ATSએ આ કાર્યવાહી કરી છે. કેસમાં એસીપી એએચ રાઠોડએ જણાવ્યું હતું કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(Special Operation Group)ની ટીમને માહિતી મળી હતી કે એક મસ્જિદમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. પ્રતિબંધિત સંગઠન ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (All India Imam Council)ની પણ અહીં બેઠક યોજાઈ હતી. આ પછી પોલીસ ટીમે અહીં તપાસ કરી અને આ જગ્યાને સીલ કરી દીધી.

ઉલ્લેખનીય છે કે મંગળવારે NIAએ PFIના અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરીને 247 લોકોની ધરપકડ કરી હતી. મોટાભાગની ધરપકડ કર્ણાટકની હતી. અહીંથી 72 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પછી ઉત્તર પ્રદેશમાંથી 44 અને મહારાષ્ટ્રમાંથી 43 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, દિલ્હી, મધ્યપ્રદેશ, આસામ અને ગુજરાતમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે.

વિથ ઇનપુટ: મનીષ જોષી, દેવભૂમિ દ્વારકા, Tv9

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">