બનાસકાંઠા : રાજયકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં આવેલા પોલીસ જવાનોની કફોડી સ્થિતિ, પાણી માટે પણ મારવા પડે છે વલખાં

બનાસકાંઠા : પાલનપુરમાં CMના કાર્યક્રમમાં આવેલા પોલીસકર્મીઓને પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાલનપુર ખાતે યોજાનાર છે જ્યાં સી.એમ વિજય રૂપાણી ધ્વજવંદન કરશે. પરેડની તૈયારીમાં રોકાયેલા પોલીસકર્મીઓને ત્રણ માળ સુધી પાણી ઉપાડવુ પડી રહ્યુ છે. જણાવી દઈએ કે આ પોલીસકર્મીઓને રાજીવ ગાંધી આવસમાં રોકાણ આપવામાં આવ્યો […]

બનાસકાંઠા : રાજયકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં આવેલા પોલીસ જવાનોની કફોડી સ્થિતિ, પાણી માટે પણ મારવા પડે છે વલખાં
Policemen facing trouble for water
Kuldeep Parmar

| Edited By: Anjleena Macwan

Jan 17, 2019 | 10:25 AM

બનાસકાંઠા : પાલનપુરમાં CMના કાર્યક્રમમાં આવેલા પોલીસકર્મીઓને પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાલનપુર ખાતે યોજાનાર છે જ્યાં સી.એમ વિજય રૂપાણી ધ્વજવંદન કરશે.

Policemen facing trouble for water

પરેડની તૈયારીમાં રોકાયેલા પોલીસકર્મીઓને ત્રણ માળ સુધી પાણી ઉપાડવુ પડી રહ્યુ છે. જણાવી દઈએ કે આ પોલીસકર્મીઓને રાજીવ ગાંધી આવસમાં રોકાણ આપવામાં આવ્યો છે જેનું કામ પણ પૂર્ણ નથી થયું.

Policemen facing trouble for water

[yop_poll id=637]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati