અંકલેશ્વરમાં દેશીદારૂની મીની ફેકટરીઓ પર પોલીસના દરોડા, સળેલા ગોળમાંથી બનતો હતો ભઠ્ઠીનો દારૂ

અંકલેશ્વરમાં અમરાવતી નદીના કિનારે ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ પર પોલીસે દરોડા પાડી મોટી માત્રામાં દારૂ બનાવવાની સામગ્રીઓનો નાશ કર્યો હતો. પોલીસના મેગા ઓપરેશનના પગલે બુટલેગરો ભઠ્ઠીઓ છોડી નાસી જતા ૪ શખ્સોને વોન્ટેડ જાહેર કરી પોલીસે તાપસ શરુ કરી છે. Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય […]

અંકલેશ્વરમાં દેશીદારૂની મીની ફેકટરીઓ પર પોલીસના દરોડા, સળેલા ગોળમાંથી બનતો હતો ભઠ્ઠીનો દારૂ
desi daru
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Aug 23, 2019 | 5:14 PM

અંકલેશ્વરમાં અમરાવતી નદીના કિનારે ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ પર પોલીસે દરોડા પાડી મોટી માત્રામાં દારૂ બનાવવાની સામગ્રીઓનો નાશ કર્યો હતો. પોલીસના મેગા ઓપરેશનના પગલે બુટલેગરો ભઠ્ઠીઓ છોડી નાસી જતા ૪ શખ્સોને વોન્ટેડ જાહેર કરી પોલીસે તાપસ શરુ કરી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બિન આરોગ્યપ્રદ ચીજોની મદદથી દેશી દારૂ બનાવી દારૂની બદી ફેલાવવા સાથે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું કરતા બુટલેગરો સામે અંકલેશ્વર શહેર પોલીસે લાલ આંખ કરી હતી. અમરાવતી નદીના કિનારે દેશી દારૂની મીની ફેકટરીઓ સમાન ભઠ્ઠીઓ પર પી.આઈ.આર કે ધૂળિયાની રાહબરી હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પોલીસે અલગ અલગ ચાર સ્થળોએ સામૂહિક દરોડા પડી વોશ, અખાદ્ય ગોળ અને દેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો. પોલીસે ભઠ્ઠીઓ અને દારૂ બનાવવાની ચીજોનો નાશ કર્યો હતો. દરોડાની કાર્યવાહીના પગલે ફરાર થઇ ગયેલા ૪ શખ્સોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">