ચોટીલાના લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની ધરપકડનો કેસ, આરોપીને CBI કોર્ટમાં કરાયો હાજર

ચોટીલાના લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની ધરપકડના કેસ મામલે તેને CBI કોર્ટમાં હાજર કરાયો હતો. CBI આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગણી કરશે અત્યાર સુધી ગુજરાતમાંથી નવ યુવતીઓ-કિશોરીઓનું અપહરણ કર્યું હતું. આ સિરિયલ રેપીસ્ટની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરાઈ હતી. CBI છેલ્લા બે વર્ષથી ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં તપાસ કરતી હતી. દેશભરની પોલીસની શોધખોળ બાદ આખરે પકડાયો હતો […]

ચોટીલાના લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની ધરપકડનો કેસ, આરોપીને CBI કોર્ટમાં કરાયો હાજર
TV9 Webdesk11

|

Sep 15, 2020 | 1:50 PM

ચોટીલાના લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની ધરપકડના કેસ મામલે તેને CBI કોર્ટમાં હાજર કરાયો હતો. CBI આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગણી કરશે અત્યાર સુધી ગુજરાતમાંથી નવ યુવતીઓ-કિશોરીઓનું અપહરણ કર્યું હતું. આ સિરિયલ રેપીસ્ટની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરાઈ હતી. CBI છેલ્લા બે વર્ષથી ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં તપાસ કરતી હતી. દેશભરની પોલીસની શોધખોળ બાદ આખરે પકડાયો હતો લંપટ શિક્ષક. દિલ્હી ક્રાઇમ બ્રાંચે આરોપીને ધરપકડ કરી CBIને સોંપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati