PM MODI LIVE: કમ્બાઈન્ડ કોન્ફરન્સને થોડી વારમાં સંબોધશે વડાપ્રધાન મોદી, પહોચ્યા kevadia

| Updated on: Mar 06, 2021 | 4:20 PM

PM MODI LIVE:  ટૂંક સમયમાં કેવડિયા ખાતે કમ્બાઈન્ડ કમાંડર કોન્ફરન્સ (CCC)નાં છેલ્લા દિવસે ટોચનાં સેનાનાં અધિકારીઓને સંબોધન કરશે. કમ્બાઈન્ડ કમાંડર કોન્ફરન્સ (Combined Commanders Conference) 4 માર્ચનાં રોજ શરૂ થઈ હતી. PM MODIનાં સંબોધન બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ પર ઉપસ્થિત રહેશે.

PM MODI LIVE: કમ્બાઈન્ડ કોન્ફરન્સને થોડી વારમાં સંબોધશે વડાપ્રધાન મોદી, પહોચ્યા kevadia
PM MODI LIVE: કમ્બાઈન્ડ કોન્ફરન્સમાં સંબોધન

PM MODI LIVE: ટૂંક સમયમાં કેવડિયા ખાતે કમ્બાઈન્ડ કમાંડર કોન્ફરન્સ (CCC)નાં છેલ્લા દિવસે ટોચનાં સેનાનાં અધિકારીઓને સંબોધન કરશે. કમ્બાઈન્ડ કમાંડર કોન્ફરન્સ (Combined Commanders Conference) 4 માર્ચનાં રોજ શરૂ થઈ હતી. PM MODIનાં સંબોધન બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ પર ઉપસ્થિત રહેશે. આ પહેલા શુક્રવારે રક્ષા પ્રધાન રાજનાથસિંહે કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે હાલનાં સમયમાં દેશની બહારનાં ખતરા અને આંતરિક પડકાર સામે લડવા ભારત વધુ મજબુત થયું છે. તેમણે જણાવ્યું હતું કે સશસ્ત્ર બળ દેશનાં હિતોની રક્ષા કરવા માટે સુસજ્જ છે.

PM MODI કેવડિયા ખાતે કરશે કમાન્ડર લેવલની બેઠકને સંબોધન

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Mar 2021 11:25 AM (IST)

    ભારતની પહેલી ઇનિંગ 365 રન પર પૂર્ણ

    સિરીઝની છેલ્લી ટેસ્ટમાં ભારતનો પ્રથમ દાવ 365 રન પર સમાપ્ત થયો હતો. આ રીતે ભારતને 160 રનની લીડ મળી ગઈ છે. ભારતની છેલ્લી વિકેટ મોહમ્મદ સિરાજની પડી હતી. ભારતે બીજા દિવસની ત્રણે વિકેટ ગુમાવી દીધી હતી. ઇશાંત એલબીડબલ્યુ જ્યારે સિરાજ બોલ્ડ બની ગયો.

  • 06 Mar 2021 11:22 AM (IST)

    PM MODI LIVE: કેવડિયાની ટેન્ટસીટી-2 ખાતે વડાપ્રધાન પહોચ્યા

    વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે પહોચ્યા ત્યારે રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદથી હેલીકોપ્ટરનાં માધ્યમથી તે કેવડિયા ખાતે પહોચી ગયા જ્યાં ટૂંક સમયમાં તે કમ્બાઈન્ડ કમાન્ડર કોન્ફરન્સને સંબોધન કરશે.

Published On - Mar 06,2021 11:25 AM

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">