PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, દેશને અર્પણ કરશે મહાત્મા ગાંધીની આ ખાસ પ્રતિમા, જુઓ VIDEO

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ દિવસે દેશભરમા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. વડાપ્રધાન મોદી પણ આજે ગુજરાતની મુલાકાતે છે. અને આ મુલાકાત દરમિયાન મોદી દેશને ‘રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક’ અપર્ણ કરશે.  સાથે જ વડાપ્રધાન મોદી આજની ગુજરાત મુલાકાત દરમિયાન સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરશે. રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકમાં […]

PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, દેશને અર્પણ કરશે મહાત્મા ગાંધીની આ ખાસ પ્રતિમા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 30, 2019 | 4:47 AM

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ દિવસે દેશભરમા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. વડાપ્રધાન મોદી પણ આજે ગુજરાતની મુલાકાતે છે. અને આ મુલાકાત દરમિયાન મોદી દેશને ‘રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક’ અપર્ણ કરશે. 

સાથે જ વડાપ્રધાન મોદી આજની ગુજરાત મુલાકાત દરમિયાન સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરશે.

રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે. ત્યાં, 80 અન્ય સત્યાગ્રહીઓનું સ્ટેચ્યૂ પણ બનાવવામાં આવ્યા છે જે લોકો મહાત્મા ગાંધીની સાથે ઐતિહાસિક દાંડી માર્ચનો ભાગ રહ્યાં હતા.

TV9 Gujarati

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

મહાત્મા ગાંધીએ આ આંદોલન 1930માં અંગ્રેજો વિરૂદ્ધ લડત આપવા માટે શરૂ કર્યું હતું. નવસારી જિલ્લાના દાંડી સ્થિત આ સ્મારકમાં ઐતિહાસિક 1930ની મીઠા યાત્રાની વિવિધ ઘટનાઓ અને વાર્તાઓ દર્શાવતા 24 ચિત્રો પણ છે.

વડાપ્રધાન મોદી સ્મારકનું ઉદઘાટન કર્યા બાદ એક જનસભા પણ સંબોધશે.

જુઓ VIDEO: 

આ પણ વાંચો: ચૂંટણી પહેલાં શું જમીન પરત કરી ભાજપ રામ મંદિર બનાવવનો રસ્તો કરી રહ્યું છે સાફ?

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ

જુઓ VIDEO: 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા દાંડી કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા સુરત જશે જ્યાં તેઓ એક જનસભા સંબોધશે. ત્યારબાદ પીએમ મોદી સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં યુવાનોને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી આજે જ શ્રીમતી રસીલાબેન સેવંતીલાલ શાહ વીનસ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે અને ત્યાંની સુવિધાઓ ચકાસશે.

[yop_poll id=895]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">