વડાપ્રધાનની સી-પ્લેનમાં આકાશી સફર, કેવડીયા કોલોનીથી સાબરમતી નદીમાં વડાપ્રધાને કર્યું ઉતરાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનમાં કેવડીયાથી સાબરમતી નદીમાં ઉતરાયણ કર્યું. વડાપ્રધાને સાબરમતી ખાતે વોટર એરોડ્રોમનું ઉદઘાટન કર્યું. અહી, વડાપ્રધાનના સ્વાગત માટે સીએમ રૂપાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હવેથી અમદાવાદથી સી-પ્લેન થકી સીધું જ કેવડીયા આસાનીથી 45 મિનિટમાં પહોંચી જવાશે. ત્યારે સી-પ્લેનની ખાસિયતો શું છે. તે વિશે જુઓ આ વિશેષ મુલાકાત.   Facebook પર તમામ […]

વડાપ્રધાનની સી-પ્લેનમાં આકાશી સફર, કેવડીયા કોલોનીથી સાબરમતી નદીમાં વડાપ્રધાને કર્યું ઉતરાણ
Utpal Patel

|

Oct 31, 2020 | 3:21 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનમાં કેવડીયાથી સાબરમતી નદીમાં ઉતરાયણ કર્યું. વડાપ્રધાને સાબરમતી ખાતે વોટર એરોડ્રોમનું ઉદઘાટન કર્યું. અહી, વડાપ્રધાનના સ્વાગત માટે સીએમ રૂપાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હવેથી અમદાવાદથી સી-પ્લેન થકી સીધું જ કેવડીયા આસાનીથી 45 મિનિટમાં પહોંચી જવાશે. ત્યારે સી-પ્લેનની ખાસિયતો શું છે. તે વિશે જુઓ આ વિશેષ મુલાકાત.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati