VIDEO: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 69મા જન્મદિવસ નિમિત્તે મા નર્મદાના વધામણાં કરવા કેવડિયા કોલોની પહોંચ્યા

PM મોદી પોતાના 69મા જન્મ દિવસે ગુજરાતમાં છે અને મા નર્મદાના વધામણાં કરશે. PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા છે. કેવડિયામાં તેઓ વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે.  ત્યારબાદ સવારે 10થી 11 કલાકે ગરૂડેશ્વરમાં દત્ત મંદિરે જઇને દર્શન કરશે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે […]

VIDEO: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 69મા જન્મદિવસ નિમિત્તે મા નર્મદાના વધામણાં કરવા કેવડિયા કોલોની પહોંચ્યા
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 3:03 AM

PM મોદી પોતાના 69મા જન્મ દિવસે ગુજરાતમાં છે અને મા નર્મદાના વધામણાં કરશે. PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા છે. કેવડિયામાં તેઓ વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે.  ત્યારબાદ સવારે 10થી 11 કલાકે ગરૂડેશ્વરમાં દત્ત મંદિરે જઇને દર્શન કરશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એટલું જ નહિં ચિલ્ડ્ન ન્યૂટ્રીશન પાર્કની મુલાકાત પણ લેશે. સવારે 10થી 11 કલાક સુધી પીએમ મોદી કેવડિયામાં જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ બપોરે સવા કલાકે પીએમ મોદી પરત સચિવાલય પરત ફરશે. ગાંધીનગર સચિવાલથથી તેઓ રાજભવન પરત ફરશે. જ્યાં દોઢથી અઢી વાગ્યા સુધી રાજભવનમાં બેઠક કરશે.આ બેઠક રાજકીય રીતે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારબાદ અઢી વાગ્યા બાદ તેઓ પરત દિલ્લી જવા રવાના થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">