PM મોદીએ કચ્છમાં ભૂકંપ વખતે અસંભવને સંભવ કરી બતાવ્યું : CM રૂપાણી

PM નરેન્દ્ર મોદી એક દિવસીય કચ્છ મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાનના આગમનનું ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીએ મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન પહેલા ગુજરાતના સીએમ રૂપાણીએ સંબોધન કર્યું હતું.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ […]

PM મોદીએ કચ્છમાં ભૂકંપ વખતે અસંભવને સંભવ કરી બતાવ્યું : CM રૂપાણી
Follow Us:
| Updated on: Dec 15, 2020 | 4:22 PM

PM નરેન્દ્ર મોદી એક દિવસીય કચ્છ મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાનના આગમનનું ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીએ મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન પહેલા ગુજરાતના સીએમ રૂપાણીએ સંબોધન કર્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સીએમ રૂપાણીએ પોતાના સંબોધનમાં વડાપ્રધાનની કાર્યશૈલીના વખાણ કર્યા અને કચ્છના વિકાસને યાદ કર્યો. અને, કચ્છના વિકાસમાં વડાપ્રધાનના યોગદાનની પ્રશંસા કરી હતી. કચ્છના ભૂકંપને યાદ કરી સીએમ રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપ વખતે જે અસંભવ હતું તેને સંભવ કરી બતાવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">