PM Modi, Amit Shah Gujarat Visit highlights : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IFFCO ખાતે ઉત્પાદિત નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

PM મોદી(PM Modi) આજે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જે હોસ્પિટલ 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે

PM Modi, Amit Shah Gujarat Visit highlights : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IFFCO ખાતે ઉત્પાદિત નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
PM Modi and Amit Shah Gujarat Visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 6:17 PM

PM મોદી(Pm Modi) અને અમિતશાહએ આજે ગુજરાતની મુલાકાત લીધી. રાજકોટના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આટકોટ પહોંચતાં જ પાટીદાર સમાજના અગ્રણીઓએ પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ. બાદમાં પીએમ મોદીએ આટકોટમાં સભા સંબોધી. જેમાં તેમણે કહ્યું કે તેઓ ગુજરાતની જનતાએ આપેલી શિક્ષા અને સંસ્કારથી 8 વર્ષ દેશની સેવા કરી છે. 8 વર્ષમાં એવું એકપણ કામ નથી કર્યું કે જેનાથી નીચુ જોવું પડે. બાદમાં જસદણથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં મહાત્મા મંદિરમાં યોજાનારા ‘સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં સંબોધન કર્યુ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહયા.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">