પીરાણા અમદાવાદ ખાતે આવેલી એક ડમ્પિંગ સાઈટ છે. જ્યાં અમદાવાદ શહેરનો કચરો ઠાલવવામાં આવે છે. અમદાવાદના લોકોના ઘરેથી ડોર ટુ ડોર કલેકશન કરીને આ કચરો પીરાણા સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પીરાણામાં કચરાનો ડુંગરને લઈને હવે સારા સમાચાર આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધુનિક મશીનો લગાવવામાં આવ્યા છે અને કચરાને અલગ કરવામાં આવી રહ્યો છે. આમ આવનારા સમયમાં કદાચ પીરાણા ડમ્પિંગ સાઈટનું અસ્તિત્વ જ ના હોય!
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : Breaking News: પુલવામામાં ફરીથી આતંકવાદી હુમલો, સેનાએ વિસ્તારને ઘેર્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો