પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, અમદાવાદમાં બે વર્ષમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર
ફરી એકવાર વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં બે વર્ષ બાદ પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં પેટ્રોલના ભાવમાં રૂ.1.96નો વધારો નોંધાયો છે. ડિઝલનો ભાવ પણ છેલ્લા એક મહિનામાં રૂ. 3 વધ્યો છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી […]
ફરી એકવાર વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં બે વર્ષ બાદ પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં પેટ્રોલના ભાવમાં રૂ.1.96નો વધારો નોંધાયો છે. ડિઝલનો ભાવ પણ છેલ્લા એક મહિનામાં રૂ. 3 વધ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો