અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

    અમદાવાદમાં સતત બીજા દિવસે વાહનચાલકો PUC કઢાવવા ઉમટી રહ્યા છે. નજીકના પેટ્રોલપંપ કે PUC કેન્દ્રો પર વાહનચાલકોની લાઈનો લાગી છે. સરકાર દ્વારા ટ્રાફિક નિયમો ભંગ કરવા પર તોતિંગ દંડ નાખવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર […]

અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO
Kunjan Shukal

|

Sep 12, 2019 | 6:02 AM

અમદાવાદમાં સતત બીજા દિવસે વાહનચાલકો PUC કઢાવવા ઉમટી રહ્યા છે. નજીકના પેટ્રોલપંપ કે PUC કેન્દ્રો પર વાહનચાલકોની લાઈનો લાગી છે. સરકાર દ્વારા ટ્રાફિક નિયમો ભંગ કરવા પર તોતિંગ દંડ નાખવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

લોકો તોતિંગ દંડથી બચવા માટે નિયમોનું પાલન કરી રહ્યા છે. અત્યાર સુધી PUC કઢાવવાથી બચતા વાહનચાલકો PUC કરાવવા માટે લાઈનમાં ઉભા છે. હાલ PUC કઢાવવા માટે પડાપડી થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati