રાજ્યમાં અટકેલી ભરતીઓને લઈ મહત્વપૂર્ણ સમાચાર, આજે બપોરે 3 વાગ્યે ગૃહ રાજ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન સાથે બેઠક

રાજ્યમાં કોરોના સંક્રમણના પગલે રોકી દેવાયેલી સરકારી ભરતીઓ શરૂ નહીં કરાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને આંદોલનકારી નેતાઓ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગત અઠવાડીયે મળેલી ભરતી સમિતિઓની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાઈ હતી. Web Stories View more WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે […]

રાજ્યમાં અટકેલી ભરતીઓને લઈ મહત્વપૂર્ણ સમાચાર, આજે બપોરે 3 વાગ્યે ગૃહ રાજ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન સાથે બેઠક
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 2:18 PM

રાજ્યમાં કોરોના સંક્રમણના પગલે રોકી દેવાયેલી સરકારી ભરતીઓ શરૂ નહીં કરાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને આંદોલનકારી નેતાઓ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગત અઠવાડીયે મળેલી ભરતી સમિતિઓની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાઈ હતી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં પરીક્ષા યોજાઈ ગઈ હોય અને પરિણામ બાકી હોય તેમજ પરિણામ જાહેર થયા હોય પણ નિમણૂંકપત્રો આપવાના બાકી હોય તેવી પ્રક્રિયા શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરાઈ હતી. જો કે, શાળા કોલેજો બંધ હોવાથી નવી ભરતી કે રોકાયેલી પરીક્ષાના આયોજન અંગે હાલ કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા નથી. ઉમેદવારો વતી દિનેશ બાંભણીયા અને યુવરાજસિંહ જાડેજાએ CMને પત્ર લખીને રોકાયેલી ભરતી પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત કરાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">