પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 6 જુલાઈ સુધી રહેશે બંધ
પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 6 જુલાઈ સુધી બંધ રહેશે. હાલ ચાલી રહેલા નવીનીકરણ કાર્યને કારણે મંદિર તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે, તેથી યાત્રાધામ પાવાગઢ હજુ 17 દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આ પણ વાંચો: ગામ અને નાના શહેરોમાં પણ થઈ શકશે કોરોના ટેસ્ટ, સરકારે લોન્ચ કરી મોબાઈલ લેબ રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના […]
પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 6 જુલાઈ સુધી બંધ રહેશે. હાલ ચાલી રહેલા નવીનીકરણ કાર્યને કારણે મંદિર તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે, તેથી યાત્રાધામ પાવાગઢ હજુ 17 દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
આ પણ વાંચો: ગામ અને નાના શહેરોમાં પણ થઈ શકશે કોરોના ટેસ્ટ, સરકારે લોન્ચ કરી મોબાઈલ લેબ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો