Patan : સિદ્ધપુર નજીક એસટી બસના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

પાટણ(Patan)  જિલ્લાના સિદ્ધપુર નજીક એસટી બસના અકસ્માતમાં(Accident)  એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં મળતી માહિતી મુજબ પાલનપુર –છોટાઉદેપુરની એસટી બસને અકસ્માત નડયો છે.

Patan : સિદ્ધપુર નજીક એસટી બસના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
Patan Sidhapur Accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 10:48 PM

ગુજરાતમાં પાટણ(Patan)  જિલ્લાના સિદ્ધપુર નજીક એસટી બસના અકસ્માતમાં(Accident)  એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં મળતી માહિતી મુજબ પાલનપુર –છોટાઉદેપુરની એસટી બસને અકસ્માત નડયો છે. તેમજ એસટી બસ પલ્ટી મારતા 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. આ એસટી બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

g clip-path="url(#clip0_868_265)">