PATAN : રાધનપુર ભાજપ પ્રમુખે મિલકત પચાવી પાડવા સગી માતાને ઘરેથી કાઢી મુકી, માતાનું કોઈ સાંભળતું નથી

પિતાના અવસાન બાદ કલ્પેશ ઠક્કર દ્વારા માતાની તમામ મિલકત પોતાના નામે કરી પોતાની જ જનેતાને ધાકધમકી આપી કાઢી મુકવાનો તેની માતાએ આક્ષેપ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 11:33 AM

PATAN : રાધનપુર તાલુકા ભાજપ શહેર પ્રમુખ કલ્પેશ ઠક્કરએ માતાની મિલકત પચાવી પાડી માતાને ઘરેથી કાઢી મુકવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે..પિતાના અવસાન બાદ કલ્પેશ ઠક્કર દ્વારા માતાની તમામ મિલકત પોતાના નામે કરી પોતાની જ જનેતાને ધાકધમકી આપી કાઢી મુકવાનો તેની માતાએ આક્ષેપ કર્યો છે. હાલ કલ્પેશ ઠક્કરની માતા પ્રેમીલાબેન છેલ્લા 7 મહિનાથી દીકરીના ઘરે રહેવા મજબૂર બની છે, ત્યારે માતાએ ન્યાય મેળવા અનેક પ્રયાસ કર્યા પરંતુ પુત્ર રાજકીય વગ ધરાવતો હોય તત્ર દ્વારા ન્યાય ન મળતા પ્રેમીલાબેને ન્યાયની ગુહાર સાથે ભૂખ હળતાર પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : PM MODI VISIT GUJARAT : 5 સપ્ટેમ્બરે PM MODI આવશે ગુજરાત, 8 હજાર કરોડના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટને લોન્ચ કરશે

આ પણ વાંચો : RAJKOT : RMC દ્વારા SERO SURVEYનો પ્રારંભ , 50 ક્લસ્ટરમાં 1800 લોકોના સેમ્પલ લેવાશે

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">