Patan: ચીફ ઓફિસર અને MLAના સમર્થકો વચ્ચે ઘર્ષણ, ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા

MLAના સમર્થકોએ જન્મદિવસ નિમિતે બેનેરો લગાવ્યા હતા. જેને ઉતારવા માટે ચીફ ઓફિસર આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 8:47 AM

Patan: પાટણના ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. MLA કીરીટ પટેલના જન્મદિવસને લઇને વિવાદ છેડાયો છે. MLAના સમર્થકોએ જન્મદિવસ નિમિતે બેનેરો લગાવ્યા હતા. જેને ઉતારવા માટે ચીફ ઓફિસર આવ્યા હતા.

જેને લઈને CO પાંચાભાઇ માળી અને કોંગ્રેસ MLA કીરીટ પટેલના સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મામલો એટલો વધ્યો હતો કે પોલીસને ઘટના સ્થળે દોડી જવું પડ્યું હતું.

કોઈ પણ જાતની પરવાનગી વગરના MLA કિરીટ પટેલના બેનર લગાવી દેતા બબાલ થઈ હતી. શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં MLAના સમર્થકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા.

આ પણ વાંચો: Rajkot: ખેડૂતોના સુકાઈ રહેલા પાકને મળશે જીવતદાન, છાપરવાડી-2 ડેમમાંથી ખેતી માટે પાણી છોડાયું

આ પણ વાંચો: Benefits Of Saffron Oil: વાળ, ત્વચા અને આરોગ્યની સમસ્યા માટે ચમત્કારિક છે આ તેલ, જાણો કેસર તેલના ફાયદા

 

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">