PATAN : શું રાજનેતાઓ નોતરી રહ્યા છે કોરોનાની ત્રીજી લહેર ? રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન

રાધનપુરમાં અલ્પેશ ઠાકોરએ રક્તદાન કેમ્પ અને કારોબારીના નામે શક્તિ પ્રદર્શન કર્યું હતું. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 6:29 PM

PATAN : કેમ રાજકારણી લોકો કોરોનાની બીજી લહેરની ભયાનકતા ભુલી જાય છે ? રાજકારણીઓ જાણે કોરોનાનો જરા પણ ભય ન રહ્યો હોય તે રીતે ભીડ એકઠી કરી લોકોને મૂસીબતમાં મૂકી રહ્યા છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરએ રક્તદાન કેમ્પ અને કારોબારીના નામે શક્તિ પ્રદર્શન કર્યું હતું. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં અલ્પેશ ઠાકોર સહિત ઉત્તર ગુજરાતના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સભ્યો સભામાં હાજર રહી કોરોનાની ગાઇડ લાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. સભામાં હજારો લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરી જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">