VIDEO: અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસર, આ તારીખે ગુજરાતમાં ફરીથી પડશે વરસાદ

રાજ્યમાં વરસાદે વિદાય લઈ લીધી છે. જો કે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 3 દિવસ એટલે કે 20થી 23 ઓક્ટોબરના માવઠાની અસર જોવા મળશે. આ પણ વાંચો: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ, સર્જાયો આ ભવ્ય યોગ Web Stories View more IPL 2024માં KKR ના […]

VIDEO: અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસર, આ તારીખે ગુજરાતમાં ફરીથી પડશે વરસાદ
Follow Us:
| Updated on: Oct 19, 2019 | 5:25 AM

રાજ્યમાં વરસાદે વિદાય લઈ લીધી છે. જો કે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 3 દિવસ એટલે કે 20થી 23 ઓક્ટોબરના માવઠાની અસર જોવા મળશે.

આ પણ વાંચો: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ, સર્જાયો આ ભવ્ય યોગ

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ તા.20ના દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદરમાં દરિયો તોફાની બની શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">