બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓની સાથે વાલીઓ પણ હવે વિરોધમાં જોડાયા

બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓની સાથે વાલીઓ પણ હવે વિરોધમાં જોડાયા

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓના વાલીઓ પણ હવે આ વિરોધમાં જોડાઈ ગયા છે. પરીક્ષાર્થીઓની એક જ માગ છે કે પરીક્ષા રદ કરો. પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પરીક્ષાર્થીઓએ ઉચ્ચારી છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

Kunjan Shukal

|

Dec 05, 2019 | 9:10 AM

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓના વાલીઓ પણ હવે આ વિરોધમાં જોડાઈ ગયા છે. પરીક્ષાર્થીઓની એક જ માગ છે કે પરીક્ષા રદ કરો. પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પરીક્ષાર્થીઓએ ઉચ્ચારી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું છે કે જિલ્લા કલેક્ટર સાથે મારી વાતચીત થઈ છે. વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે અને પરીક્ષાર્થીઓની માગણીને ધ્યાનમાં લેવામાં આવશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati