બિનસચિવાલયમાં ક્લાર્કની ભરતીમાં પેપર લીક કેસઃ આરોપી લકવિંદરસિંહની તબિયત ખરાબ, ICUમાં કરાયો દાખલ

બિનસચિવાલયમાં ક્લાર્કની ભરતીમાં પેપર લીક કેસમાં એક નવી ઘટના સામે આવી છે. આરોપી લખવિંદરની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. લખવિંદરને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અને ત્યાં ICUમાં તેને સારવાર આપવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ લખનઉમાં પ્રેસ યોજી પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર, આ બે બાળકોના મોત પર […]

બિનસચિવાલયમાં ક્લાર્કની ભરતીમાં પેપર લીક કેસઃ આરોપી લકવિંદરસિંહની તબિયત ખરાબ, ICUમાં કરાયો દાખલ
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 10:56 AM

બિનસચિવાલયમાં ક્લાર્કની ભરતીમાં પેપર લીક કેસમાં એક નવી ઘટના સામે આવી છે. આરોપી લખવિંદરની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. લખવિંદરને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અને ત્યાં ICUમાં તેને સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ લખનઉમાં પ્રેસ યોજી પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર, આ બે બાળકોના મોત પર ઉઠાવ્યા સવાલ

બિન સચિવાલય પેપર લીક કાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. બિન સચિવાલયના પેપર લીક કરનાર 6 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. જેમાં પ્રવિણદાન ગઢવી, એમએસ સ્કૂલના પ્રિન્સિપાલ વિજેન્દ્રસિંહ વાઘેલા, ફકરુદ્દીન ઘડીયારી, મહમદ ફારુક અબ્દુલ વહાબ કુરેશી, દીપક જોષી, રામભાઈ ગઢવી અને લખવિંદર સિંહનો સમાવેશ થાય છે. જેમાં પ્રવિણદાન હાલ ફરાર છે. આ આખું ષડયંત્ર દાણીલીમડાની એમએસ સ્કૂલમાં ઘડાયું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સ્કૂલમાંથી પેપરલીક થયું હતું. ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રવીણદાન ગઢવી પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર છે. વોટ્સએપ અને ટેલિગ્રામ પર પેપર મોકલવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ વિજેન્દ્રસિંહ વાઘેલાની પણ સંડોવણી છે. ચોંકાવનારી વાત એ પણ છે કે લખવિંદર સિંહ નામનો આરોપી કોંગ્રેસનો કાર્યકર છે અને સ્કૂલ સંચાલકો મારફતે આખું કૌભાંડ થયું છે. આ સ્કૂલ સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. ફખરુદ્દીન નામના શખ્સે પેપરના ફોટોઝ પાડ્યા હતા..

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">