ગોધરામાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે, સરકારે 10 કરોડની ફાળવણી કરી

અર્બન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિમ (USIS) હેઠળ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરામાં ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા ૧૦ કરોડ ફાળવણી કરવામા આવી છે.

ગોધરામાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે, સરકારે 10 કરોડની ફાળવણી કરી
Guru Govind University (File Photo)
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 15, 2021 | 8:02 PM

ગુજરાતના(Gujarat) રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી  હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)  જણાવ્યુ છે કે, ગુજરાતમાં રમતગમતની (Sports) પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તે માટે અર્બન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિમ (USIS) હેઠળ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરામાં(Godhra)  ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા ૧૦ કરોડ ફાળવણી કરવામા આવી છે.

આજે રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અધિકારીઓ સાથે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરામાં ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ માટે બેઠક યોજાઈ હતી જેમા આ નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યુ કે,શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી માટે અર્બન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિમ હેઠળ રૂપિયા ૧૦ કરોડ ફાળવણી કરાઈ છે જેમાથી૪૦૦ મી. સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલ,જિમ્નાસ્ટીક બિલ્ડીંગ,ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

આ પણ વાંચો : કચ્છ : હવામાન વિભાગની 2 દિવસ ભારે ઠંડીની આગાહી વચ્ચે નલિયામાં 4.6 ડીગ્રી તાપમાન નોંધાયુ

આ પણ વાંચો :  ગુજરાત BJPના નેતાઓ ઉત્તરપ્રદેશ જવા રવાના, 165 નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં અપાઈ આ જવાબદારી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati