GODHRA: સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીઓ પગાર મુદ્દે કામથી અળગા રહ્યા
પંચમહાલના ગોધરા(GODHRA) સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મી કામથી અળગા રહ્યા હતા. આઉટસોર્સના 60 જેટલા સફાઈ કર્મીઓ કામગીરીથી અળગા થયા હતા.
પંચમહાલના ગોધરા(GODHRA) સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મી કામથી અળગા રહ્યા હતા. આઉટસોર્સના 60 જેટલા સફાઈ કર્મીઓ કામગીરીથી અળગા થયા હતા. કોવિડ વોર્ડ સહીત વિભાગના સફાઈ કર્મીઓ ત્રણ મહિના પગારથી વંચિત છે. ‘પગાર નહીં તો સફાઈ નહીં’ના સૂત્રોચાર કરી સફાઈ કર્મીઓએ વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો: IB ACIO Admit Card 2021: ઈન્ટેલિજેન્સ ઓફિસર પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર થયું, આ રીતે કરો ડાઉનલોડ
Latest Videos
Latest News