PANCHMAHAL : શેખપુર ગામેથી 65 કિલો લીલા ગાંજાના છોડ સાથે 1 શખ્સની ધરપકડ

ગોધરા એસ ઓ જી પોલીસની કાર્યવાહીમાં શેખપુરના જોધપુર ફળિયા વિસ્તારમાં આવેલા ખેતરમાંથી લીલા ગાંજાનો 65 કિલો જથ્થો ઝડપી પાડ્યો છે.

PANCHMAHAL : શેખપુર ગામેથી 65 કિલો લીલા ગાંજાના છોડ સાથે 1 શખ્સની ધરપકડ
PANCHMAHAL One arrested with 65 kg green cannabis plants from Sheikhpur village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 6:51 AM

PANCHMAHAL: શહેરના શેખપુર ગામના ખેતરમાંથી મોટા પ્રમાણમાં લીલો ગાંજો ઝડપાયો છે. ગોધરા એસ ઓ જી પોલીસની કાર્યવાહીમાં શેખપુરના જોધપુર ફળિયા વિસ્તારમાં આવેલા ખેતરમાંથી લીલા ગાંજાનો 65 કિલો જથ્થો ઝડપી પાડ્યો છે. જોધપુર ફળિયા વિસ્તારમાંથી 65 કિલો લીલા ગાંજાના છોડ સાથે 1 સખ્સની ધરપકડ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં લીલા ગાંજાનો જથ્થો અગાઉ પણ અનેક વાર ઝડપાયો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">