અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ રહેજો સાવધાન! જુઓ VIDEO

પંચમહાલના શહેરામાં અંબાજી જઈ રહેલા 3 પદયાત્રીના કમકમાટીભર્યા મોત થયા છે. પદયાત્રીઓ ભાદરવી પૂનમ નિમિત્તે મા જગદંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે જઈ રહ્યા હતા. તેઓ શહેરા-લુણાવાડા હાઈવે પરથી રાત્રિ દરમિયાન પસાર થઈ રહ્યા હતા, ત્યારે લાભી પાટિયા પાસે કારચાલકે તેમને અડફેટે લઈ લીધા. જેમાં 3 પગપાળા યાત્રીના મોત થયા છે. તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ […]

અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ રહેજો સાવધાન! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 5:58 AM

પંચમહાલના શહેરામાં અંબાજી જઈ રહેલા 3 પદયાત્રીના કમકમાટીભર્યા મોત થયા છે. પદયાત્રીઓ ભાદરવી પૂનમ નિમિત્તે મા જગદંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે જઈ રહ્યા હતા. તેઓ શહેરા-લુણાવાડા હાઈવે પરથી રાત્રિ દરમિયાન પસાર થઈ રહ્યા હતા, ત્યારે લાભી પાટિયા પાસે કારચાલકે તેમને અડફેટે લઈ લીધા. જેમાં 3 પગપાળા યાત્રીના મોત થયા છે. તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. યાત્રીકો દેવગઢબારિયા તાલુકાના ભુતપગલા અને સીંગવડ તાલુકાના ચુંદડી પરબીયાના રહેવાસી છે. તેમને પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવાનો હરખ હતો, પરંતુ કમનસીબે તેમની પદયાત્રા સફળ ન થઈ. રસ્તામાં એક કાર યમદૂત બનીને આવી અને તેમને ભરખી ગઈ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં અમરેલીની APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2240, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">