Video: રાજ્યમાં 4 લાખ શિક્ષિત બેરોજગાર! વિધાનસભામાં સરકારે કર્યો સ્વીકાર

વિધાનસભામાં રોજગારી મુદ્દે રાજ્ય સરકારે મોટો ખુલાસો કર્યો છે. રાજ્યમાં સરકારી ચોપડે 4 લાખ 20 હજારથી વધારે બેરોજગાર લોકોના નામ નોંધાયા છે. આ બરોજગાર લોકોમાં 4 લાખ લોકો શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 23 હજાર જેટલા અર્ધશિક્ષિત બેરોજગાર છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 5,497 લોકોને જ સરકારી નોકરી મળી છે, જ્યારે વડોદરા, સુરત, […]

Video: રાજ્યમાં 4 લાખ શિક્ષિત બેરોજગાર! વિધાનસભામાં સરકારે કર્યો સ્વીકાર
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 9:14 AM

વિધાનસભામાં રોજગારી મુદ્દે રાજ્ય સરકારે મોટો ખુલાસો કર્યો છે. રાજ્યમાં સરકારી ચોપડે 4 લાખ 20 હજારથી વધારે બેરોજગાર લોકોના નામ નોંધાયા છે. આ બરોજગાર લોકોમાં 4 લાખ લોકો શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 23 હજાર જેટલા અર્ધશિક્ષિત બેરોજગાર છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 5,497 લોકોને જ સરકારી નોકરી મળી છે, જ્યારે વડોદરા, સુરત, ખેડા, નર્મદા જેવા જિલ્લામાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: વડોદરામાં આરોગ્ય વિભાગના સેવઉસળની હોટલો પર દરોડા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]  

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">