કચ્છઃ કોરાનાના લક્ષણો ધરાવતો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો, દર્દીને ઓબ્ઝર્વેશન વોર્ડમાં રખાયો

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાંથી કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતો એક કેસ સામે આવ્યો છે. આ દર્દીને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ઓબ્ઝર્વેશન વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. આરોગ્ય વિભાગ દર્દીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલશે. આ શંકાસ્પદ દર્દી થોડો દિવસો પહેલા જ ગલ્ફના એક દેશમાં આવ્યો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

કચ્છઃ કોરાનાના લક્ષણો ધરાવતો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો, દર્દીને ઓબ્ઝર્વેશન વોર્ડમાં રખાયો
Bhavesh Bhatti

|

Mar 13, 2020 | 12:39 PM

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાંથી કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતો એક કેસ સામે આવ્યો છે. આ દર્દીને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ઓબ્ઝર્વેશન વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. આરોગ્ય વિભાગ દર્દીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલશે. આ શંકાસ્પદ દર્દી થોડો દિવસો પહેલા જ ગલ્ફના એક દેશમાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે! વલસાડની રાજહંસ મલ્ટીપ્લેક્સનો VIRAL VIDEO

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati