અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ એસજી-893 નિર્ધારીત સમય કરતા દોઢ કલાક મોડી પડતાં હોબાળો

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ એસજી-893 નિર્ધારીત સમય કરતા દોઢ કલાક મોડી પડતાં હોબાળો

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ એસજી-893 નિર્ધારીત સમય કરતા દોઢ કલાક મોડી પડી હતી. ફ્લાઇટમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઇટ દોઢ કલાક સુધી રનવે પર અટવાઇ જ હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ફ્લાઇટ સમય કરતા વધારે મોડી પડી ઉપરાંત એસી પણ બંધ થઇ જતા મુસાફરોએ હોબાળો મચાવ્યો. આ પણ વાંચોઃ VIDEO: ગુજરાત […]

TV9 Webdesk12

|

Jul 08, 2019 | 2:21 PM

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ એસજી-893 નિર્ધારીત સમય કરતા દોઢ કલાક મોડી પડી હતી. ફ્લાઇટમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઇટ દોઢ કલાક સુધી રનવે પર અટવાઇ જ હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ફ્લાઇટ સમય કરતા વધારે મોડી પડી ઉપરાંત એસી પણ બંધ થઇ જતા મુસાફરોએ હોબાળો મચાવ્યો.

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાત હાઈકોર્ટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી વારંવાર લાંબા જવાબ આપવા મુદ્દે હાઈકોર્ટે ઉધડા લીધા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati