રામ રાખે તેને કોણ ચાખે! બતક પર દિપડાએ હુમલો કર્યો તો કુતરાએ કર્યો બચાવ, જુઓ VIDEO

ગીર સોમનાથ જિલ્લામાં દિપડાએ આતંક મચાવી દીધો છે. એક ફાર્મ હાઉસમાં અચાનક જ દિપડો ત્રાટક્યો હતો. તે ફાર્મહાઉસમાં રહેલા બતક પર દિપડાએ શિકાર કરવા માટે હુમલો કર્યો હતો.

  • Hardik Bhatt
  • Published On - 23:43 PM, 22 Jan 2021
On cam: Dog rescues duck from leopard's attack in Gir-Somnath

ગીર સોમનાથ જિલ્લામાં દિપડાએ આતંક મચાવી દીધો છે. એક ફાર્મ હાઉસમાં અચાનક જ દિપડો ત્રાટક્યો હતો. તે ફાર્મહાઉસમાં રહેલા બતક પર દિપડાએ શિકાર કરવા માટે હુમલો કર્યો હતો. આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બતક પર દિપડાએ હુમલો કર્યો. જે દરમ્યાન બતક ભાગી ગયાં હતા તો પણ એક બતક દિપડાની ઝપેટમાં આવી ગયું હતું. જેને બચાવવા માટે તે જ હાર્મહાઉસનો કુતરો વચ્ચે પડ્યો હતો. દિપડાની ચૂંગાલમાંથી બતકને કુતરાએ છોડવ્યું હતું અને બચાવી લીધુ હતું.

 

 

 

આ પણ વાંચો: IPL 2021: આગામી ફેબ્રુઆરીમાં યોજાશે ઓક્શન, સ્થળનો નિર્ણય હજુ બાકી