આજે જાહેર થશે NEET-UG પરીક્ષાનું પરિણામ, દેશભરમાંથી 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

  દેશભરમાં મેડિકલ કોલેજોમાં MBBS અને BDS પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે NEET-UGની પરીક્ષાનું પરીણામ આજે જાહેર થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર બપોર પછી પરિણામ અપલોડ થશે. આ પરીક્ષા દેશભારમાંથી 5મેના રોજ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં ગુજરાતમાંથી અંદાજે 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

આજે જાહેર થશે NEET-UG પરીક્ષાનું પરિણામ, દેશભરમાંથી 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
Follow Us:
| Updated on: Jun 05, 2019 | 2:43 AM

દેશભરમાં મેડિકલ કોલેજોમાં MBBS અને BDS પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે NEET-UGની પરીક્ષાનું પરીણામ આજે જાહેર થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર બપોર પછી પરિણામ અપલોડ થશે. આ પરીક્ષા દેશભારમાંથી 5મેના રોજ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં ગુજરાતમાંથી અંદાજે 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઉલ્લેખનીય છે કે ફેની વાવાઝોડાની લીધે ઓડિશા અને ટ્રેન મોડી પડવાની લીધે કર્ણાટકમાં પાછળથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. NTAની વેબસાઈટ પર બપોર પછી વિદ્યાર્થી તેમનો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખ્યા પછી પરિણામ જોઈ શકશે.

આ પણ વાંચો: વિશ્વ કપમાં રમવા માટે ‘વિરાટ સેના’ તૈયાર, દક્ષિણ આફ્રિકાની સામે આજે પ્રથમ મેચ

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">