ગાંધીનગરમાં LRD ભરતી મુદ્દે છેલ્લા અઢી મહિનાથી ચાલતા અનામત વર્ગના આંદોલનનો સુખદ અંત!

ગાંધીનગરમાં છેલ્લા અઢી મહિનાથી ચાલતા અનામત વર્ગના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન સાથે અનામત વર્ગની મહિલા ઉમેદવારોની બેઠક સફળ રહી છે. બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ત્રણ અઠવાડિયામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપતા LRD અનામત વર્ગની મહિલાઓનું આંદોલન સમેટાયું છે.  આ પણ વાંચોઃ રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને સરકારની મોટી જાહેરાત, […]

ગાંધીનગરમાં LRD ભરતી મુદ્દે છેલ્લા અઢી મહિનાથી ચાલતા અનામત વર્ગના આંદોલનનો સુખદ અંત!
Follow Us:
| Updated on: Feb 19, 2020 | 2:05 PM

ગાંધીનગરમાં છેલ્લા અઢી મહિનાથી ચાલતા અનામત વર્ગના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન સાથે અનામત વર્ગની મહિલા ઉમેદવારોની બેઠક સફળ રહી છે. બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ત્રણ અઠવાડિયામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપતા LRD અનામત વર્ગની મહિલાઓનું આંદોલન સમેટાયું છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને સરકારની મોટી જાહેરાત, ત્રણ નવી સરકારી મેડિકલ કોલેજની મળી મંજૂરી

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ગાંધીનગરમાં LRD ભરતીને લઈ સર્જાયેલા વિવાદ બાદ અનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરાયું હતું. જેના આશરે 70થી વધુ દિવસો સુધી આ આંદોલન યથાવત્ રહ્યું હતું. ત્યારે સરકાર સાથેની અનેક વાટાઘાટ અને સરકારના નવા ફોર્મ્યુલા પછી હવે આંદોલન સમેટાયું છે. સરકારે 62.5 માર્ક્સના નવા ફોર્મ્યુલાની રજૂઆત કર્યા બાદ બિનઅનામત વર્ગ અને અનામત વર્ગે સ્વીકાર કર્યો છે. જો કે, અનામત વર્ગ હજુ સરકારના પરિપત્રને સંપૂર્ણ રદ કરવાની માગણી સાથે છે. સરકારે 1 ઓગસ્ટ 2018ના કરેલા પરિપત્રને લઈ આ વિવાદ શરૂ થયો હતો. જો કે, સરકારે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">