Video: AMC સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ ભાડે આપવા માટે થશે લકી ડ્રો

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓપન એર થિયેટરને કાઉન્સિલર કે ધારાસભ્યોને આઉટ ઓફ ટર્ન પ્રાથમિકતા આપી શકાશે નહીં. ધારાસભ્યો કે કાઉન્સિલરને ડ્રો સિવાય કોર્પોરેશનના હોલ ભાડે નહીં આપી શકાય. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 : […]

Video: AMC સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ ભાડે આપવા માટે થશે લકી ડ્રો
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 10:53 AM

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓપન એર થિયેટરને કાઉન્સિલર કે ધારાસભ્યોને આઉટ ઓફ ટર્ન પ્રાથમિકતા આપી શકાશે નહીં. ધારાસભ્યો કે કાઉન્સિલરને ડ્રો સિવાય કોર્પોરેશનના હોલ ભાડે નહીં આપી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: સુરતના ઓલપાડમાં અસામાજિક તત્વોનો આતંક

હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીના પગલે આ નિર્ણય લેવાયો છે. કોર્પોરેશનના વલણ સામે સવાલો ઉઠાવતી જાહેર હિતની અરજીમાં કોર્પોરેશને પોતાના નિર્ણયની કોર્ટને જાણ કરી છે. સામાન્ય માણસ રાહ જુએ અને બીજી તરફ ધારાસભ્યો કે કાઉન્સિલર અગ્રિમતા મેળવે તેવા કોર્પોરેશનના ઠરાવના વિરોધમાં હાઇકોર્ટમાં આ મામલે અરજી થઈ હતી, જે બાદ આ નિર્ણય લેવાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">