બાળકોના મોત મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદનઃ ‘ઉહાપોહ કરવાની જરૂર નથી’

રાજકોટ, સુરત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોત મામલે ઉહાપોહ કરવાની જરૂર નથી. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આ ચોંકાવનારૂ નિવેદન કર્યું છે. ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં નિતીન પટેલે જણાવ્યું કે, રાજ્યના ત્રણ મહાનગરોની સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોના કેસ આવતા હોય છે. આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારમાં બેદરકારી! ડૉક્ટર ક્યારે આવે […]

બાળકોના મોત મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદનઃ 'ઉહાપોહ કરવાની જરૂર નથી'
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 11:14 AM

રાજકોટ, સુરત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોત મામલે ઉહાપોહ કરવાની જરૂર નથી. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આ ચોંકાવનારૂ નિવેદન કર્યું છે. ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં નિતીન પટેલે જણાવ્યું કે, રાજ્યના ત્રણ મહાનગરોની સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોના કેસ આવતા હોય છે.

આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારમાં બેદરકારી! ડૉક્ટર ક્યારે આવે તેની ખબર નથી: નર્સ

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જેની સામે મોતનો જે આંકડો સામે આવ્યો છે તે નજીવો છે. જોકે નિતીન પટેલે આ મુદ્દે ખાસ ફોડ પાડવાનું ટાળ્યું હતું. જોકે તેઓએ સ્પષ્ટતા કરી કે જે રીતે બાળકોના મોત બાદ ઉહાપોહ મચાવામાં આવી રહ્યો છે તે અયોગ્ય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">