વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શકયતા નથી. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેસર સિસ્ટમથી રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી હતી, પરંતુ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ઓડિશા સુધી પહોંચી નબળી પડી ગઈ છે. જેને લઈને આ સિસ્ટમથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી નહિંવત છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યભરમાં છુટાછવાયા વરસાદી ઝાપટા […]

વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Aug 30, 2019 | 12:10 PM

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શકયતા નથી. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેસર સિસ્ટમથી રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી હતી, પરંતુ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ઓડિશા સુધી પહોંચી નબળી પડી ગઈ છે. જેને લઈને આ સિસ્ટમથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી નહિંવત છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યભરમાં છુટાછવાયા વરસાદી ઝાપટા થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વધુ એક લો પ્રેસર સિસ્ટમ બંગાળની ખાડીમાં 2 સપ્ટેમ્બરે સર્જાશે, જેને સતત હવામાન વિભાગના અધિકારીઓ મોનિટર કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અકસ્માતમાં મૃતક યુવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ ચાલુ કારમાં શું કરી રહ્યો છે યુવાન?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati